06 December 2009

પ્રેરણા..

કેમ છો દોસ્ત
મજામા છો ને...
આજે એક ફેરીયો ઘર આગળથી નીકળ્યો.. તે કુકર, ગેસ, મિક્ષ્ચર વગેરે રીપેરીંગ કરતો હતો. મારે કુકર રીપેરીંગ કરાવવા હતા તેથી મે તેને રોક્યો, અને કુકર રીપેર કરાવ્યા, 2 કુકરના 60 રુ થયા... હુ વિચાર કરતો રહ્યો કે એક સામાન્ય કુકર રીપેર કરવા વાળો ઘેર ઘેર ફરીને દરરોજના ઓછામાં ઓછા 200-500 રુ કમાઇ લેતો હશે, જ્યારે હુ કમ્પ્યૂટર રીપેરીંગ કરવા વાળો આજે ઘેર બેસી રહ્યો, એક પણ પૈસો કમાવ્યા વગર,,, મને લાગ્યુ કે મારામાં આળસ ભરેલી છે... મારે મારી આળસ દુર કરીને ધંધો કરવો જ પડશે,... એક ફેરીયો પણ પ્રેરણા આપીને ચાલ્યો ગયો... થેક્સ કુકર રીપેરીંગ વાળા ભાઇ....

દીપક સોલંકી
મો. 9426568972

2 comments:

  1. આ સત્ય ઘટના છે કે અંત કાલ્પનીક તે માંટે મનમા સંશય થયો પણ વાંચીને ખરેખર કંઇક જુદિજ લાગણી થઇ.. ગમ્યુ. લાઇફ વિશેના આપના બીજા કેટલાક ડિકિયા પણ ગમ્યા..
    હાર્દિક યા્જ્ઞીક

    ReplyDelete
    Replies
    1. કોમેન્ટ માટે હાર્દિકભાઇ આપનો આભાર... જવાબ ઘણો જ મોડો આપુ છુ તે બદલ દિલગીર છુ... સત્યઘટનામાં રહેલો અંત... સત્યઘટનાના મુળ કથા ન બદલાય તે રીતે કાલ્પિન ભાગ ઉમેરેલો છે... પરંતુ મુળ કથાવસ્તુ સત્ય છે... એમા કોઇ શંક નથી...

      Delete

તમારી કોમેન્ટ જરુરથી મોકલો--Please send your comment