બધા જ જોક્સ નેટ પરથી કોપી પેસ્ટ કરેલા છે... કોઇને પણ કોઇ જાત નો વાંધો હોય તો પ્લીઝ મેઇલ કરશો.... તો તરત જ રીમુવ કરવામાં આવશે... aheensolanki@gmail.com; solankdeepakn@gmail.com OR Contact on 7698885855.
- એક બાપુએ વાણિયા ને લાફો માર્યો.વાણિયો : બાપુ મને વાક વગર લાફો કેમ માર્યો?બાપુ : તમે તો કયારેય વાક મા ના આવો.તો શુ અમારે નવરા બેસી રહેવાનુ?
- સોહમ : તું જમ્યા પછી મોઢું કેમ ધોતી નથી, તારું મો જોઇને ખબર પડી જાય છે કે તે શું ખાધું છે.
ભૂમિ : તો પછી બતાવો મેં અત્યારે સુ ખાધું છે?
સોહમ : દહીવડા
ભૂમિ : ખોટું, એ તો મેં ગયી કાલે ખાધા હતા. - એક જોરદાર જાદુ...
.
.
.
.....
એક ગ્લાસમાં ઠંડુ પાણી લો...
એ તમારી બાજુમાં બેઠેલા
માણસના માથા પર રેડો.
એ માણસ તરત જ ગરમ થઈ જશે.....!! - બાપુ : કાર્તિક તને ખબર છે કે દુનિયા ના ૨૦% માણસો જ એની જિંદગી થી ખુશ છે
કાર્તિક : અને બાકી ના ૮૦% શું કરે છે ????
બાપુ :
.
..
.
.
.
.
.
.
.
.
એ બધા ના લગ્ન થી ગયા છે......:P - સાસુજીએ વહુને કહ્યું : ‘આજથી તું મને ‘મમ્મી’ કહેજે અને તારા સસરાને ‘પપ્પા’ કહેજે.’
વહુએ કહ્યું : ‘ઓકે.’
સાંજે જ્યારે પતિ ઘેર આવ્યો કે તરત વહુ બોલી :
.
..
.
.
.
.
.
.
.
.
.
.
.
‘મમ્મી-પપ્પા…, જુઓ મારો ભાઈ આવી ગયો !’ - ૫૦ વર્ષની એક સ્ત્રીને હાર્ટ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
સ્ત્રીએ ભગવાનને પ્રાર્થના કરી અને બોલી, ‘ભગવાન, શું મારો અંત હવે નજીક આવી ગયો છે?’
ભગવાને કહ્યું, ‘ના, હજી તારા આયુષ્યમાં ૩૦ વર્ષ બાકી છે.’
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તરત જ એ સ્ત્રી બ્યૂટી પાર્લરમાં ગઈ અને વાળનો રંગ ચેન્જ કરાવ્યો, લિપસ્ટિક અને બીજો મેક અપ કરાવીને ઘર તરફ રવાના થઈ. ત્યાં રસ્તામાં ઓચિંતી એક ટ્રક ધસમસતી આવી અને એને ટક્કર મારી. સ્ત્રીનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું….
ઉપર ગયા પછી એણે ભગવાનને કહ્યું, ‘તમે તો કહેલું ને કે મારા આયુષ્યમાં હજી ૩૦ વર્ષ બાકી છે..???’
એ સાંભળીને ભગવાન બોલ્યા, ‘… હું તને ઓળખી જ ન શક્યો.’ - એક વાર એક છોકરી આત્મહત્યા કરવા પુલ પર થી ઠેકડો મારવા જઇ રહયી હતી, ત્યાં એક બાઈકસવાર છોકરા એ તેની પાસે આવી ને કહ્યું કે " પ્લીસ જો તું મરવા જતી હોય તો એક સારું કામ કરી ને મર ને ?
છોકરી : ક્યૂ સારું કામ ?
છોકરો : મને એક મસ્ત મજા ની કિસ્સ કરવા દે ને ?
છોકરી : યસ ...... કરી લે ...... અને
ખૂબ લાંબી ને જોરદાર કિસ્સ બાદછોકરો : વાહ મજા આવી ગઈ ...... પણ સાથે એ તો કહે કે તું મરવા કેમ માંગે છે ?
છોકરી : આમ તો મને મરવા ની કઈ ઇરછા નથી પણ મારા પરિવાર ના ત્રાસ થી મરવા જાવ છું
છોકરો : તારો પરિવાર શું ત્રાસ આપે છે ?
.
.
.
.
છોકરી : હું " છોકરો " હોવા છતાં છોકરી ના કપડાં પહેરી ને ફરું છું એ એમને નથી ગમતું, - એક મોટી ઉંમરની સ્ત્રી એક બ્યુટીક્લિનિકમાં ગઈ. એણે પૂછ્યું :
‘આ મારી કરચલીઓ દૂર થશે ? આ ડાઘા જતા રહેશે ? મારો ચહેરો…..’
‘હા, બધું થઈ જશે. પણ પાંચ હજાર રૂપિયા ખર્ચ થશે….’
‘એટલા બધા ? કોઈ સસ્તો માર્ગ બતાવોને ?’
..
.
.
.
.
.
.
.
.
.
.
.
‘લાજ કાઢવાનું શરૂ કરી દો !’ - છોકરો ઘરે મોડો પહોચ્યો તો પપ્પા બોલ્યા
"ક્યાં હતો અત્યાર સુધી ??"
છોકરા એ જવાબ આપ્યો :
"દોસ્ત ના ઘરે હતો પપ્પા.."પપ્પા ને ભરોસો ના આcયો,
એમને એના ૧૦ દોસ્તો ના ઘરે કોલ કર્યો ...
૪ એ કહ્યુ "હા કાકા અહિયાં જ હતો"
૩ બોલ્યા "હમણાજ નીકળ્યો"
૨ તો એમ કહ્યુ કે "અહિયાં જ છે, ફોન આપું..?"
૧ દોસ્ત એ તો હદ કરી નાખી,
બોલ્યો કે
.
.
"હા પપ્પા બોલો શું કામ હતું ??!! - બાપુ ગામ મા ચક્કર મારવા નીકળ્યા.ચોક મા દાતણવાળી બેઠી હતી.
બાપુ : "એલી દાતણ કેમ આપ્યા ? "
દાતણવાળી : " બાપુ પાંચ ના તય’ન..".
.
.
.
.
બાપુ : " હવે સરખો ભાવ કે’તો તને’ય લઈ લઊ..."