Ø પત્ની: મુમતાઝનાં મર્યા પછી શાહજહાંને 'તાજમહાલ' બંધાવ્યો'તો..તો મારા મર્યા
પછી તમે શું બંધાવશો?
પતિ: ગોપાલ મા'રાજનું ટીફીન..!
પતિ: ગોપાલ મા'રાજનું ટીફીન..!
Ø શેઠાણી: અગાઉથી કીધા વગર, ત્રણ દિવસ કામે કાં ન
આવી?
કામવાળી: અરે..! મેં તો ફેસબુક પર મારું STATUS UPDATE કરી ને લખ્યું હતું કે, હું ત્રણ દિવસ માટે મારે ગામ જાઉં છુ.
શેઠાણી: મને કઈ નથી ખબર..!
કામવાળી: પણ સાહેબે તો મારા STATUS ને LIKE પણ કર્યુ'તુ, અને COMMENT પણ મૂકી હતી -'MISS U BABY..!'

Ø કરસનદાસ (તેની પાડોશણ ને): ભાભી, તમે સવાર થતા'જ મારા નામની બુમો
પાડો છો ને, તો મને બહુ શરમ આવે છે, અને મનમાં ગલગલીયા
થાય છે.
પાડોશણ: એ તમે તો વાંઢાની સાથે સાથ વંઠેલ પણ લાગો છો. બહુ ખુશ થાવ મા.. હું તો સવારે મારા બાબાને કહું છુ કે 'કર સંડાસ..કર સંડાસ'
પાડોશણ: એ તમે તો વાંઢાની સાથે સાથ વંઠેલ પણ લાગો છો. બહુ ખુશ થાવ મા.. હું તો સવારે મારા બાબાને કહું છુ કે 'કર સંડાસ..કર સંડાસ'
Ø છોકરી (કોલેજની બહાર મસ્તી કરતા રોમીઓને):
ન છેડ લડકીઓ કો, યહ પાપ હોગા
કાલ તુ ભી કિસી લડકી કા બાપ હોગા..
છોકરો: ભગવાન કરે, તેરી યે બાત સચ્ચી હો
ઔર મુજે જો 'બાપ' કહે, વો તેરી હી બચ્ચી હો..!
ન છેડ લડકીઓ કો, યહ પાપ હોગા
કાલ તુ ભી કિસી લડકી કા બાપ હોગા..
છોકરો: ભગવાન કરે, તેરી યે બાત સચ્ચી હો
ઔર મુજે જો 'બાપ' કહે, વો તેરી હી બચ્ચી હો..!
Ø (TRAGEDY OF GUJARATI WORDS)
એક ગુજરાતી અભિનેત્રીની મુલાકાત:
પત્રકાર: તમારી વધતી જતી આ સુંદરતાનો ભેદ શું છે?
અભિનેત્રી: કંઈ નહિ..! આ તો હું બહુ CHAALU છુ, એટલે દિવસે દિવસે મારું રૂપ નીખરતું જાય છે.
એક ગુજરાતી અભિનેત્રીની મુલાકાત:
પત્રકાર: તમારી વધતી જતી આ સુંદરતાનો ભેદ શું છે?
અભિનેત્રી: કંઈ નહિ..! આ તો હું બહુ CHAALU છુ, એટલે દિવસે દિવસે મારું રૂપ નીખરતું જાય છે.
Ø A Man on Death Bed confesses to his Wife
"I had an Affair with ur Sister , your Friend & the Maid... Please FORGIVE Me :(
WIFE : I know Honey...Now Relax & "Let the POISON WORK" :O :D
"I had an Affair with ur Sister , your Friend & the Maid... Please FORGIVE Me :(
WIFE : I know Honey...Now Relax & "Let the POISON WORK" :O :D
Ø
Santa- muje zehar dena
Chemist- pehle Dr. Se lekhwa k lao.
Santa-apni shaadi ka card dikhata h.
Chemist- bus kar bhai rulayega kya,badi bottle du ya chhoti
Chemist- pehle Dr. Se lekhwa k lao.
Santa-apni shaadi ka card dikhata h.
Chemist- bus kar bhai rulayega kya,badi bottle du ya chhoti
Ø
INDIAN BRAIN
GOOD ONE FOR THE TEACHERS!!!!!!!!!!
Mathematician : How do you write 4 in between 5 ?
Chinese : Is this a joke?
Japanese : Impossible!
American : The question ' s all wrong!
British : It ' s not found on the Internet
And the Indian
Indian: F(IV)E

No comments:
Post a Comment
તમારી કોમેન્ટ જરુરથી મોકલો--Please send your comment