- સાંભળવાની આદત રાખો, સંભળાવનારા ઘણા મળી રહેશે
- હસવાની આદત પાડો, રડાવાવાળાની કોઇ કમી નથી..
- જીવનમાં આગળ વધવાની આદત પાડો, પગ પકડીને નીચે ખેંચવાવાળાની કોઇ કમી નથી.
- લોકોને પ્રોત્સાહન પુરુ પાડો, હતોસ્તાહન કરનારની કોઇ કમી નથી.
- વાસ્તવિક બનો.
- નાની નાની વાતો યાદ કરીને સંબંધો બગાડો નહી.
- પીઠ પાછળ વાત ન કરો તથા તમારી વાત થાય તો ગભરાવો નહીં., વાતો તો એની જ થાય કે જેની વાતમાં કોઇ દમ હોય.
- નિંદા એની જ થતી હોય છે કે જે જીવતા હોય , મર્યા પછી તો બધા વખાણ જ કરે છે.
(કોપી પેસ્ટ વાયા વોસ્ટઅપ, હિન્દીમાંથી ભાષાંતર)
No comments:
Post a Comment
તમારી કોમેન્ટ જરુરથી મોકલો--Please send your comment